ઇઝરાયલ દ્વારા સૈનિકોને અદૃશ્ય બનાવતી કેમોફ્લેજ નેટ તૈયાર કરી.

  • આ નેટને સૈનિક પોતાના શરીરથી લપેટીને પોતાને પથ્થર જેવો દેખાડી શકશે. 
  • આ નેટ દ્વારા સૈનિક દુશ્મનની નજરથી બચી શકશે તેમજ થર્મલ ડિટેક્ટર અને નાઇટ વિઝન કેમરામાં પણ નહી ઝડપાય. 
  • આ નેટને હરિયાળી ધરાવતા તેમજ સુકા વિસ્તાર એમ બન્ને માટે બનાવાઇ છે. 
  • આ નેટને Kit-300 નામ અપાયું છે જેનું વજન ફક્ત 500 ગ્રામ જેટલું છે. 
  • આ નેટ સંપૂર્ણ વૉટરપ્રૂફ છે જે 225 કિલો જેટલો વજન ઉઠાવી શકે છે.
Israel Kit-300


Post a Comment

Previous Post Next Post