કેનેડામાં લૂ ના લીધે 233 લોકોના મૃત્યું.

  • કેનેડાનું હાલનું મહત્તમ તાપમાન 49.6 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું જે 3 દિવસથી તમામ રેકોર્ડ બ્રેક કરી રહ્યું છે. 
  • કેનેડાના ઇતિહાસમાં ક્યારેય 45 ડિગ્રી સેલ્શિયસથી વધુ તાપમાન રહ્યું નથી. 
  • આ ક્ષેત્રોમાં સામાન્ય રીતે 16.4 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહેતું હોય છે જેના મુજબ હાલનું તાપમાન એવરેજ કરતા ત્રણ ગણા જેટલું છે. 
  • તાપમાન વધવાના મુખ્ય કારણમાં ક્લાઇમેટ ચેન્જને કારણે આર્કટિકની ઉપર ઉચ્ચ દબાણવાળું વાયુમંડલીય ડિસ્ટર્બન્સ સર્જાય છે જેને લીધે તાપમાન વધે છે.
Canada Heat Wave


Post a Comment

Previous Post Next Post