ઝાયડસ કેડિલાએ વિશ્વની પ્રથમ DNA આધારિત કોરોના રસી બનાવી.

  • ઝાયડસ દ્વારા આ રસીના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી છે. 
  • આ રસી સોયમુક્ત છે અને તેને ટ્રોપીસ નામની નીડલ ફ્રી ડિવાઇસ દ્વારા આપવામાં આવશે. 
  • આ રસી કુલ ત્રણ ડોઝમાં દેવામાં આવશે જે 0, 28 અને ત્યારબાદ 56 દિવસે અપાશે. 
  • ઝાયડસની ઝાયકોવિડ (ZyCoV-D) નામની આ રસીને 2 થી 8 ડિગ્રી તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે પરંતુ તેને 25 ડિગ્રી ટેમ્પ્રેચરમાં પણ ત્રણ મહિના સુધી રાખી શકાય છે. 
  • ઝાયડસ દ્વારા આ રસી 66.6% અસરકારક હોવાનો દાવો કરાઇ રહ્યો છે તેમજ 12 થી 18 વર્ષના બાળકો પર પણ તેનું પરીક્ષણ કરાયું હોવાનો દાવો કરાયો છે. 
  • આ રસી પર ભારત સરકારની Subject Expert Committee (SEC)ની બેઠકમાં નિર્ણય લેવાશે.
ZyCov-D


Post a Comment

Previous Post Next Post