પાકિસ્તાની સેનામાં ચીનની યુદ્ધટેન્ક VT-4 નો સમાવેશ કરાયો!

  • આ પ્રકારની ચીની ટેન્ક ધરાવનાર પાકિસ્તાન વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. 
  • અગાઉ આ ટેન્ક થાઇલેન્ડ અને નાઇઝિરિયા સેનામાં સમાવેશ કરવામાં આવી હતી. 
  • આ ટેન્ક ચીનની બખ્તરિયાં વાહન બનાવતી કંપની નોરિન્કો તરફથી બનાવાઇ છે.
VT-4 Tanks


Post a Comment

Previous Post Next Post