TIFR દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાં મુંબઇમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઇ ચૂકી હોવાનો દાવો કરાયો.

  • આ રિપોર્ટ Tata Institute of Fundamental Research (TIFR) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે. 
  • આ રિપોર્ટમાં કોરોના વાયરસ દ્વારા સૌથી વધુ સંક્રમિત શહેર મુંબઇમાં 80% લોકોને કોરોના ચેપ લાગી ચૂક્યો હોવાનું જણાવાયું છે. 
  • આ રિપોર્ટ મુજબ મુંબઇના બહુમાળીના 70% લોકો તેમજ સ્લમ વિસ્તારના 90% લોકો સંક્રમિત થઇ ચૂક્યા હોવાનું જણાવાયું છે. 
  • આ રિપોર્ટને આધારે TIFR દ્વારા મુંબઇમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સૌથી ઓછી શક્યતા દર્શાવાઇ છે તેમજ જો ત્રીજી લહેર આવે તો પણ તેની તિવ્રતા બહુ જ ઓછી રહેશે.

TIFR Report


Post a Comment

Previous Post Next Post