- હૈતીના હાલના રાષ્ટ્રપતિ પણ છે. જે પદ તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની હત્યાબાદ સંભાળ્યુ હતુ.
- તેઓ એપ્રિલ 2021માં પદભાર ગ્રહણ કરેલ ક્લાઉડ જોસેફનું સ્થાન લેશે.
- થોડા સમય પહેલા જ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની હત્યાબાદ ક્લાઉડ જોસેફને કામચલાઉ રાષ્ટ્રપતિ બનાવાયા હતા. તે પદ પણ હાલ પુરતુ એરીયલ હેનરી જ સંભાળશે.
- હૈતીએ કેરેબિયન સમુદ્ર પાસે આવેલ એક દેશ છે.
- જેની રાજધાની પોર્ટ-એઉ-પ્રિન્સ તેમજ ત્યાનું ચલણ ગોરડે છે.