ભારતમાં સૌપ્રથમવાર બર્ડ ફ્લુના સંક્રમણથી માણસનું મૃત્યુ.

  • આ મૃત્યુ નવી દિલ્હી ખાતે 1 વ્યક્તિમાં H5N1 (બર્ડ ફ્લુ)ના લીધે થયું છે. જે દેશમાં પ્રથમવાર આ વાયરસ દ્વારા થયેલ મૃત્યુ છે.
  • આ H5N1 વાયરસ મુખ્યત્વે મરઘાં અને અન્ય પક્ષીઓમાં જોવા મળે છે.
  • આ મૃત્યુ બાદ સરકાર દ્વારા નેશનલ સેન્ટ્રલ ફોર ડીસીઝ કન્ટ્રોલને મૃતકના સંપર્કમાં આવેલ તમામ લોકોના કોન્ટેક ટ્રેસીંગની જવાબદારી સોંપાય છે.
  • એક અભ્યાસ અનુસાર કોરોના સંક્રમણમાં માણસના મૃત્યુનું જોખમ 3% છે. જ્યારે બર્ડ ફ્લુ સંક્રમણમાં મોતનું જોખમ 60% છે.
First Person died by Bird Flu


Post a Comment

Previous Post Next Post