અમેરિકા દ્વારા ગલ્કાયોમાં AIR Strike કરવામાં આવી

  • આ એર સ્ટ્રાઈક (હવાઈ હુમલો) અમેરિકી મિલિટ્રી કમાન્ડે સોમાલિયા સરકાર સાથે મળીને કરી છે.
  • આ એર સ્ટ્રાઈક જો બાઈડનના કાર્યકાળની પ્રથમ એર સ્ટ્રાઈક છે.
  • આ એર સ્ટ્રાઈકમાં અલકાયદા સાથે જોડાયેલા અલ-શબાબના આતંકીઓ ઠેકાણાઓને ટાર્ગેટ બનાવાયા હતા.
US Air Strike

Post a Comment

Previous Post Next Post