પ્રસિદ્ધ નાટ્યકાર ડૉ. ઉર્મિલકુમાર થપલિયાલનું 80 વર્ષની વયે નિધન

  • તેઓએ લગભગ 95 નાટક લખ્યા હતા. 
  • જેમાંથી વર્ષ 2000માં આયોજિત થયેલ “હે બ્રેખ્ત” તેઓનું આખરી નાટક હતું.
  • તેઓએ આકાશવાણીમાં પણ નાટ્યમંચની જેમ નાટક પ્રસ્તૃત કરવાની પરંપરા શરૂ કરી હતી.
  • તેઓ આકાશવાણીમાં ન્યુઝ રીડર પણ હતા તેમજ વર્ષ 1972માં દર્પણના સંસ્થાપક બન્યા હતા.
  • વર્ષ 2013માં તેઓને અટ્ટહાસ શિખર સન્માન એનાયત કરાયો હતો તેમજ સંગીત નાટક અકાદમી અને યશ ભારતી સન્માન પણ તેઓને અપાયુ હતુ.
Dr. Urmilkumar Thapliyal


Post a Comment

Previous Post Next Post