DRDO દ્વારા એન્ટિ ટેન્ક મિસાઈલ આકાશનું સફળ પરિક્ષણ કરાયુ.

  • આ પરિક્ષણ ઓડિશા ખાતેની પરિક્ષણ સાઈટ પરથી કરાયું છે. 
  • આકાશ મિસાઈલએ ઓછું વજન ધરાવતી Man Portable Antitank Guided Missile (MPATGM) છે. 
  • આ મિસાઈલની અગાઉની આવૃતિ 30 કિ.મી. દૂર સુધીના ટાર્ગેટ પર હુમલો કરવા માટે સક્ષમ હતી. જ્યારે નવી જનરેશનની આ આવૃતિ 70 કિ.મી. દૂર સુધીના ટાર્ગેટ પર હુમલો કરવા માટે સક્ષમ છે. 
  • આ મિસાઈલને ભારત સરકાર દ્વારા ગયા વર્ષે લોંચ કરાયેલ ‘આત્મ નિર્ભર ભારત’ કેમ્પીંગ હેઠળ તૈયાર કરવામાં આવી છે.
DRDO Anti Tank Missile Akash


Post a Comment

Previous Post Next Post