ગુજરાતી લેખક ગૌતમ જોશીને નર્મદ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા.

  • તેઓને આ એવોર્ડ "કચ્છની રંગભૂમિ" પુસ્તક માટે આપવામાં આવ્યો. 
  • કચ્છના ગામડાઓમાં નવરાત્રિ દરમિયાન ભજવાતા જૂની રંગભૂમિના નાટકોના  દસ્તાવેજીકરણ વડે તેને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે આ પુસ્તક લખવામાં આવ્યું છે.

narmad suvarna chandrak award 2022

Post a Comment

Previous Post Next Post