યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા "ગાંધી કિંગ સ્કોલરલી"એક્સચેન્જ પહેલ શરૂ કરવામાં આવી.

  • મંગળવારે  કરાયેલી પ્રથમ પ્રકારની પહેલ દ્વારા નાગરિક અધિકારો, સામાજિક ન્યાય અને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સમાવેશને આગળ વધારવા માટે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના 20 ઉભરતા યુવા નાગરિક નેતાઓને એકસાથે લાવવમાં આવશે.  
  • આ વિનિમયને દિવંગત નાગરિક અધિકાર નેતા જ્હોન લેવિસ દ્વારા કરવામાં આવ્યું.
U.S. Department of State Launches Gandhi-King Scholarly Exchange Initiative

Post a Comment

Previous Post Next Post