SAI દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી.

  • જે મુજબ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ માટે પ્રવાસ કરતી મહિલા ખેલાડીઓની ટીમ સાથે મહિલા કોચ ફરજિયાતપણે મોકલવાનુ રહેશે.
  • આ નિર્ણય ગયા સપ્તાહમાં એક પ્રખ્યાત મહિલા સાઇકલિસ્ટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ને  કરેલ ઉત્પીડનની ફરિયાદ બાદ લેવામાં આવ્યો. 

SAI issues guidelines to safeguard female athletes

Post a Comment

Previous Post Next Post