જાપાનની સંસદ દ્વારા "ઓનલાઈન અપમાન" થી થતા ગુના માટે એક વર્ષની જેલની સજા જાહેર કરવાના બિલને મંજૂરી આપવામાં આવી.

  • જાપાનની સંસદ દ્વારા  સોશિયલ મીડિયાના દુરુપયોગનો સામનો કરનાર રિયાલિટી ટેલિવિઝન સ્ટારની આત્મહત્યાને કારણે સાયબર ધમકીઓ અંગે વધતી જતી જાહેર ચિંતા વચ્ચે "ઓનલાઈન અપમાન"ને સજાપાત્ર બનાવવાનો કાયદો પસાર કરવામાં આવ્યો. 
  • દેશના દંડ સંહિતામાં સુધારા હેઠળ - આ સુધારો ઉનાળાના અંતમાં અમલમાં આવશે.
  • ઓનલાઈન અપમાન માટે દોષિત ઠરેલા અપરાધીઓને એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે અથવા 300,000 યેન (લગભગ $2,200)નો દંડ કરવામાં આવશે.
  • હાલ આ પ્રકારના ગુના માટે જાપાનમાં 30 દિવસથી ઓછા સમય માટે અટકાયત અને 10,000 યેન ($75) સુધીના દંડની જોગવાઇ છે.

Japan makes insulting people online punishable by up to 1 year in jail

Post a Comment

Previous Post Next Post