ગુજરાત દ્વારા પવન ઉર્જા ક્ષેત્રે વર્ષ 2019-20 દરમિયાન 1468.45 મેગાવોટની સૌથી વધુ સ્થાપિત ક્ષમતા સ્થાપિત કરીને સમગ્ર દેશમાં પહેલું સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું.

  • આ સિધ્ધી બદલ ગુજરાતની નોડલ એજન્સી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા)ની રાષ્ટ્રીયસ્તરે પસંદગી કરવામાં આવી છે.
  • આ નિમિત્તે દિલ્લી ખાતે વાર્ષિક પુરસ્કારથી ગુજરાતનું સન્માન કરવામાં આવ્યું.
Gujarat was appreciated at the national level

Post a Comment

Previous Post Next Post