RBI દ્વારા ડીજીટલ રૂપિયો લોંચ કરવામાં આવશે.

  • આ માહિતી Reserve Bank of India (RBI)ના ડે. ગર્વનર ટી. રવિશંકર દ્વારા આપવામાં આવી છે. 
  • આ માટે RBI પાલયટ પ્રોજેક્ટ હેઠળ જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રે પ્રક્રિયા કરશે.
  • હાલ ઘણા દેશોમાં ડીજીટલ કરન્સી બાબતે પ્રક્રિયા ચાલી રહી છે. તે તમામ દેશો સાથે RBI સંપર્કમાં છે. 
  • હાલમાં ક્રીપ્ટો કરન્સીમાં થતી છેતરપીંડીને કારણે નાણા મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ Central Bank Digital Currency (CBDC)ને ડીજીટલ ચલણ તરીકે રજૂ કરવાની ભલામણ કરી હતી.

RBI Digital Currency

Post a Comment

Previous Post Next Post