- આ યુદ્ધ કવાયત કુલ ત્રણ દિવસ ચાલશે. જેને ‘કોંકણ કવાયત’ નામ અપાયું છે.
- આ યુદ્ધ અભ્યાસમાં બ્રિટનનું સૌથી મોટુ યુદ્ધ જહાજ ‘ક્વીન એલિઝાબેથ’ ભાગ લઈ રહ્યું છે. જેનું વજન 65 હજાર ટન જેટલુ છે.
- આ અભ્યાસમાં બંને દેશોના 10 યુદ્ધ જહાજ, 2 સબમરીન, 20 યુદ્ધ વિમાન તેમજ 4 હજાર જેટલા સૈનિકો ભાગ લઈ રહ્યા છે.