નેધરલેન્ડ્સમાં વિશ્વનો પ્રથમ 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રીજ બનાવાયો.

  • આ બ્રીજ નેધરલેન્ડ્સની રાજધાની એમ્સટર્ડમ ખાતે બનાવાયો છે.
  • જેને નેધરલેન્ડ્સની કંપની MTAX3D દ્વારા બનાવાયો છે.
  • 4500 કિલો સ્ટીલનો આ બ્રીજ ડીઝાઈનથી લઈ ફીટીંગ સુધીની તમામ કામગીરી 4 રોબોર્ટસ દ્વારા કરવામાં આવી છે.
  • આ બ્રીજમાં ભવિષ્યમાં થનાર ખતરા / ડેમેજ પહેલા એલર્ટ મોકલવામાં આવે તે રીતે તેને તૈયાર કરાયો છે.
3d printed steel bridge

3d printed steel bridge


Post a Comment

Previous Post Next Post