પ્રસિદ્ધ અભિનેત્રી સુરેખા સિક્રીનું 75 વર્ષની વયે નિધન.

  • તેઓ પ્રસિદ્ધ ટેલિવિઝન સિરીયલ બાલિકા વધુથી પ્રસિદ્ધ થયા હતા.
  • આ સિરીયલમાં તેઓએ કલ્યાણી દેવીનું પાત્ર ભજવ્યું હતું.
  • છેલ્લે તેઓએ જોયા અખ્તરની ઘોસ્ટ સ્ટોરીમાં અભિનય કર્યો હતો.
  • તેઓને તેમની ફિલ્મ તમસ, મમ્મો અને બધાઇ હો માટે ત્રણ વાર બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
  • વર્ષ 1989માં તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત કરાયો હતો.
Surekha Sikri


Post a Comment

Previous Post Next Post