બ્રિટનનું HMS ક્વિન એલિઝાબેથ જહાજ હિન્દ મહાસાગર પહોંચ્યું.

  • આ જહાજ ભારતીય નેવી અને ઇન્ડોપેસિફિક દેશોની નેવી સાથે મળીને સંયુક્ત યુદ્ધાભ્યાસ યોજશે.
  • આ યુદ્ધાભ્યાસ 26 જુલાઇથી શરુ થનાર છે.
  • આ યુદ્ધ અભ્યાસમાં ભારતીય નેવીના INS Kochi અને INS Teg તેમજ P-8I long-range maritime patrol aircraft અને MiG 29K યુદ્ધ વિમાન ભાગ લેશે.
  • HMS Queen Elizabeth જહાજ 65,000 ટન વજનની ક્ષમતા ધરાવતું યુદ્ધજહાજ છે જેની લંબાઇ 280 મીટર (920 ફૂટ) જેટલી છે.
HMS Queen Elizabeth


Post a Comment

Previous Post Next Post