કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ રાજ્યોને સોલાર રૂફ ટોપ યોજનાનો અમલ કરવા જણાવાયું.

  • આ આદેશમાં કેન્દ્ર સરકારે ગુજરાત મોડેલને અનુસરવા માહિતી આપી છે. 
  • ગુજરાતમાં 25મી ઑગષ્ટ, 2019થી Rooftop Solar Scheme અમલમાં છે તેમજ આ સ્કીમમાં 90% સોલાર સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમ પર છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને સોલાર રૂફ ટોપ યોજના હેઠળ 932 મેગાવૉટ માટે રુ. 1500 કરોડની સહાય પણ મંજૂર કરવામાં આવી છે. 
  • ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં બીજા તબક્કા હેઠળ 2,37,832 વીજ ગ્રાહકોએ 920 મેગાવૉટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેના અંતર્ગત 750 મેગાવૉટ વીજ ઉત્પાદન શરુ પણ થઇ ચુક્યું છે.
Solar Rooftop Scheme


Post a Comment

Previous Post Next Post