ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ગુજરાતી રમતવીરો માટે સહાયની જાહેરાત કરવામાં આવી.

  • ગુજરાત રાજ્યના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતના જ કુલ 6 ખેલાડીઓ આગામી યોજનાર ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર છે. 
  • Tokyo Olympics માં ભાગ લેનાર છ ખેલાડીઓમાં માના પટેલ (સ્વિમિંગ), એલાવેનિલ વાલરિવન (શૂટિંગ), અંકિતા રૈના (ટેનિસ), સોનલ પટેલ-ભાવના પટેલ (પેરા ટેબલ ટેનિસ) અને પારુલ પરમાર (પેરા બેડમિન્ટન)નો સમાવેશ થાય છે. 
  • રાજ્ય સરકાર દ્વારા આ તમામ ખેલાડીઓ માટે રુ. 10-10 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.
  • ટોક્યો ઓલિમ્પિક જાપાનના ટોક્યો ખાતે 23 જુલાઇ થી 8મી ઑગષ્ટ સુધી તેમજ પેરાલિમ્પિક 24 ઑગષ્ટથી 05 સપ્ટેમ્બર સુધી યોજનાર છે.
Tokyo Olympic 2020 Gujarati


Post a Comment

Previous Post Next Post