ચીન દ્વારા અફઘાનિસ્તાનમાં વન બેલ્ટ, વન રોડના વિસ્તરણ હેઠળ રુ. 4.60 લાક કરોડનું રોકાણ કરવામાં આવશે.

  • ચીન દ્વારા પ્રોજેક્ટ પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ જ શરુ કરાશે જેના અંતર્ગત ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનથી અફઘાનિસ્તાન અને ચીન વચ્ચે એક સીધો કોરિડોર બનાવાશે. 
  • આ પ્રોજેક્ટ હેઠળ કાબુલ અને પેશાવર વચ્ચે મોટર-વે બનાવવાની પણ ચીનની યોજના છે. 
  • અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પરત ફરતા જ ચીન દ્વારા આ યોજનાઓ બનાવાઇ છે. 
  • અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેના વાપસી બાદ તાલિબાને પણ 400 જિલ્લાઓ પર કબજો કરી લીધો છે.
China in Afghanistan


Post a Comment

Previous Post Next Post