દેશની સ્વતંત્રતાના 74 વર્ષે પ્રથમ પેસેન્જર ટ્રેન મણિપુર પહોંચી.

  • આ ટ્રેન આસામના સિલ્ચર રેલ્વે સ્ટેશનથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને ટ્રાયલ રન માટે મણિપુરના વૈંગાઇચુનપાઓ સ્ટેશન ખાતે પહોંચી છે. 
  • રેલ્વે દ્વારા બ્રોડગેજ ટ્રેન સેવાઓને સિલ્ચરથી વૈંગાઇચુનપાઓ સુધી વિસ્તારવામાં આવી છે જે સેવા નાગરિકો માટે ટૂંક સમયમાં શરુ થશે. 
  • અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન 16 એપ્રિલ, 1853ના રોજ મુંબઇના બોરી બંદરથી થાણે સુધી ચાલી હતી જે લગભગ 34 કિ.મી. અંતર છે.
Manipur Railway Map


Post a Comment

Previous Post Next Post