ચીનમાં વિશ્વનું સૌથી મોટું એસ્ટ્રોનોમી મ્યુઝિયમ ખુલ્લું મુકાયું.

  • 'શાંઘાઇ એસ્ટ્રોનોમી મ્યુઝિયમ' ચીનના શાંઘાઇ શહેરમાં ખુલ્લુ મુકાયું છે જે વિશ્વનું સૌથી મોટું પ્લેનેટોરિયમ છે. 
  • આ મ્યુઝિયમ 56,000 ચોરસ મીટર વિસ્તારમાં બનેલું છે જેને લોકો માટે 17 જુલાઇના રોજ ખુલ્લુ મુકાશે. 
  • આ મ્યુઝિયમમાં 8K Ultra High Definition ડોમ છે જેના પર વિવિધ થીમ્સનું પ્રદર્શન કરવામાં આવશે. 
  • આ સિવય ચંદ્ર, મંગળ, વેસ્ટા સહિતના 70 ઉલ્કાપિંડનું કલેશન તેમજ 120થી વધુ સ્થાપત્યો છે.
Shanghai Astronomy Museum


Post a Comment

Previous Post Next Post