ચીન દ્વારા દરિયાનું તાપમાન માપવા માટેનો વિશ્વનો પ્રથમ meteorological satellite લોન્ચ કરાયો.

  • ચીનના આ સેટેલાઇટનું નામ Fengyun-3E છે જે હવામાનની આગાહી કરવામાં મદદરુપ થશે. 
  • આ સેટેલાઇટ કુલ આઠ વર્ષ માટે કામ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 
  • આ સેટેલાઇટ ઉત્તર પશ્ચિમ ચીનના જિયુક્વાન સેટેલાઇટ સેન્ટર પરથી લોન્ચ કરાયો છે. 
  • અગાઉ ચીને FY-4B ઉપગ્રહ લોન્ચ કર્યો હતો જેનો ઉપયોગ પણ હવામાન માટે જ હતો. 
  • સમુદ્રનું તાપમાન માપવાના બહાને ચીન દ્વારા હિંદ મહાસાગરમાં ભારત અને અમેરિકાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Fengyun-3E


Post a Comment

Previous Post Next Post