દિલ્હીમાં દેશની પ્રથમ ફાસ્ટેગ / UPI આધારિત કેશલેસ પાર્કિંગની શરુઆત કરવામાં આવી.

  • આ સુવિધા Delhi Metro Rail Corporation (DMRC) દ્વારા કશ્મીરી ગેઇટ સ્ટેશન પર શરુ કરવામાં આવી છે.
  • આ પાર્કિંગ દેશનું પ્રથમ ફાસ્ટેગ અને યુપીઆઇ આધારિત સુવિધા ધરાવતું પાર્કિંગ બન્યું છે. 
  • FASTag સુવિધા વર્ષ 2014માં પ્રાયોગિક ધોરણે અમદાવાદ અને મુંબઇ વચ્ચે શરુ કરવામાં આવી હતી જેને 1 જાન્યુઆરી, 2021થી સમગ્ર દેશમાં દરેક ટોલ પ્લાઝા પર ફરજિયાત બનાવાઇ છે. 
  • UPI (Unified Payments Interface) એ કેસલેસ લેવદ-દેવડની પદ્ધતિ છે જેને National Payments Corporation of India દ્વારા વર્ષ 2016માં શરુ કરવામાં આવી છે.
FASTag based parking


Post a Comment

Previous Post Next Post