દીપક કાબરા ઓલિમ્પિકમાં જજ બનનાર પ્રથમ ભારતીય બન્યા.

  • તેઓ ટોક્યો ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટિક રમતમાં જજ તરીકે સામેલ થશે. 
  • એવુ પ્રથમવાર બનશે કે ઓલિમ્પિક રમતોત્સવમાં કોઇ ભારતીય જજ હોય. 
  • ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના કુલ 120 ખેલાડીઓ ભાગ લેવાનાં છે જેમાં એક જ ખેલાડી જિમ્નાસ્ટિકના છે. 
  • દીપક કાબરા અગાઉ એશિયન જિમ્નાસ્ટિક ઇવન્ટમાં ટેક્નિકલ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. તેમજ 2019માં યોજાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં તેઓ મુખ્ય જજ્જ હતા.
Deepak Kabra


Post a Comment

Previous Post Next Post