RBI દ્વારા માસ્ટરકાર્ડ કંપની પર પ્રતિબંધ લગાવાયો.

  • Reserve Bank of India (RBI) દ્વારા આ નિર્ણય માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક દ્વારા RBI ના ડેટા સ્ટોરેજ અંગેની પોલિસીનો ભંગ કરવાને લીધે લેવાયો છે. 
  •  આ પ્રતિબંધ બાદ માસ્ટરકાર્ડ કંપની ભારતમાં નવા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ઇશ્યૂ નહી કરી શકે. 
  • હાલમાં જે લોકો માસ્ટરકાર્ડ વાપરે છે તેવા ગ્રાહકો પર આ નિર્ણયની અસર નહી થાય. 
  • Mastercard કંપનીની સ્થાપના 55 વર્ષ પહેલા 1966માં Interbank Card Association તરીકે થઇ હતી જેનું 1979માં નામ બદલીને MasterCard કરાયું હતું. 
  • હાલમાં માસ્ટરકાર્ડના એક્સ્ક્લુઝિવ ચેરમેન અજય બંગા તેમજ સીઇઓ મિશેલ મિબેક છે.
RBI Mastercard


Post a Comment

Previous Post Next Post