ભારત, શ્રીલંકા અને માલદીવ્ઝના નૌકાદળો દ્વારા સંયુક્ત યુદ્ધ કવાયત શરૂ કરવામાં આવી.

  • આ યુદ્ધ કવાયત વેસ્ટર્ન નેવલ કમાન્ડના નેજા હેઠળ મુંબઇ ખાતે વર્ચ્યુઅલી શરુ કરવામાં આવી છે. 
  • આ યુદ્ધ કવાયતનો હેતું દરિયાઇ માર્ગે થતી કેફી દ્રવ્યોની દાણચોરી અટકાવવાનો તેમજ સમુદ્રી આફત દરમિયાન શોધ અને બચાવકાર્ય પાર પાડવામાં એકબીજાને સહયોગ કરવાનો છે. 
  • આ યુદ્ધ કવાયત કુલ બે દિવસ દરમિયાન ચાલશે.
Navy War Exercise


Post a Comment

Previous Post Next Post