ISRO એ વર્ષ 2030 સુધીમાં અંતરિક્ષને કચરામુક્ત કરવાનો નિર્ધાર કર્યો.

  • આ નિર્ણય ઇસરોએ 42મી Inter-Agency Space Debris Coordination Committee (IADC) વાર્ષિક બેઠક દરમિયાન જાહેર કર્યો.
  • આ નિર્ણય મુજબ ઇસરો તેમજ ભારતની સરકારી અને ખાનગી અંતરિક્ષ એજન્સીઓ કચરો પેદા કર્યા વિના અંતરિક્ષ મિશન સંચાલિત કરશે.
  • હાલ ઇસરો પાસે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 54 સ્પેસક્રાફ્ટ છે.
  • ઇસરોની વર્ષ 2035 સુધીમાં 'ભારતીય અંતરિક્ષ સ્ટેશન' લોન્ચ કરવાની યોજના છે.
  • ISROની સ્થાપના 15મી ઑગષ્ટ, 1969ના રોજ કરવામાં આવી હતી જેનું મુખ્ય મથક હાલ બેંગ્લુરુ ખાતે આવેલું છે.
India aims to achieve debris-free space missions by 2030

Post a Comment

Previous Post Next Post