કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણમાં 18 વર્ષથી ઉપરના 100% લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ગયો.

  • આ પ્રકારની સિદ્ધિ મેળવનાર દીવ દેશનું પ્રથમ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે.
  • છેલ્લા 10 દિવસમાં દીવમાં માત્ર 2 જ કોરોના કેસ નોંધાયા છે તેમજ એક્ટિવ કેસ પણ માત્ર 2 જ છે.
  • દીવમાં માઇગ્રન્ટ વર્કર્સનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેમજ જે ગામોમાં 95%થી વધુ રસીકરણ થયું હોય તેવા ગામોને ખાસ ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે.
  • દીવમાં પહેલા રુમ બુક કરવા માટે RTPCR રિપોર્ટ બતાવવો જરુરી હતો જેને બદલે હવે વેક્સિનેશનના સર્ટિફિકેટના આધારે પણ રુમ બુક કરાવી શકાય છે.
  • દીવનો રિકવરી રેટ પણ 99.3% જેટલો છે.
Diu Covid Vaccination


Post a Comment

Previous Post Next Post