ગ્રાન્ડસ્લેમના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ ટૂર્નામેન્ટમાં સામસામે 4 ભારતીય ખેલાડીઓ રમ્યા.

  • આ ઇતિહાસ વિમ્બલડન કોર્ટ પર ગઇકાલે રચાયો હતો જેમાં મિસ્ક ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડીએ ભારતના જ અંકિતા રૈના અને રામકુમાર રામનાથનને 6-2, 7-6 થી પરાજય આપ્યો હતો.
  • ભારતના ખેલાડીઓ સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના ભારત તરફથી મહિલા ડબલ્સમાં ટોક્યો ખાતે યોજાનાર ઓલિમ્પિક્સ 2020માં પણ રમનાર છે.
  • સાનિયા મિર્ઝાને વર્ષ 2004માં અર્જૂન એવોર્ડ, 2006માં પદ્મશ્રી પુરસ્કાર, 2015માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર તેમજ 2016માં પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.
Wimbledon India




Post a Comment

Previous Post Next Post