વર્જિન ગેલેક્ટીકની આગામી અંતરિક્ષ ઉડાનમાં ભારતીય મૂળની શ્રીશા બાંદલા પણ સામેલ થશે.

  • તેણી વર્જિન ગેલેક્ટીક કંપનીના માલિક રિચર્ડ બ્રેનસન સાથે 11મી જુલાઇના રોજ આ યાત્રામાં જશે જેઓની એમેઝોનના જેફ બેઝોસથી 9 દિવસ પહેલા આ યાત્રા કરવાની યોજના છે.
  • રિચર્ડ બ્રેનસન સાથે અન્ય 5 યાત્રીઓ આ યાત્રામાં જનાર છે.
  • શ્રીશા બાંદલાનો જન્મ ભારતના આંધ્ર પ્રદેશમાં થયો હતો તેમજ અંતરિક્ષમાં જનાર કલ્પના ચાવલા બાદ તે ભારતીય મૂળની બીજી મહિલા બનશે.
  • કલ્પના ચાવલાનો જન્મ 1962માં ભારતના હરિયાણાના કરનાલ ખાતે થયો હતો તેમજ તેણી 40 વર્ષની વયે અમેરિકાના કોલંબિયા સ્પેસ શટલના ક્રેશ લેન્ડીંગમાં મૃત્યું પામી હતી.
Sirisha Bandla


Post a Comment

Previous Post Next Post