ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે માત્ર 4 મહિનાના કાર્યકાળમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

  • તીરથસિંહ રાવતે 10 માર્ચ, 2021ના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો હતો. 
  • તેઓ ઉત્તરાખંડમાં સૌથી ઓછા સમય માટે મુખ્યમંત્રી બનનાર ચોથા ક્રમના વ્યક્તિ બન્યા છે. 
  • તીરથસિંહ રાવતે પોતે છ મહિનામાં ધારાસભ્ય નહી બની શકવાની વાતને કારણ આપીને આ રાજીનામું આપ્યું છે.
  • ભારતીય બંધારણના અનુચ્છેદ 164(4) મુજબ કોઇપણ મંત્રી કે ધારાસભ્ય બન્યા બાદ તેઓએ 6 મહિનામાં કોઇપણ બેઠક પરથી ચુંટાવુ ફરજિયાત છે. 
  • તેઓએ રાજીનામું આપ્યા બાદ ઉત્તરાખંડની ખાતિમા બેઠકના ધારાસભ્ય પુશ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવાયા છે. 
  • અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં આગામી છ મહિનામાં જ વિધાનસભાની ચૂંટની યોજાનાર છે, આવા સંજોગોમાં ભારતના બંધારણના અનુચ્છેદ 151(a) મુજબ પેટા ચૂંટણી કર્યા વિના પણ તીરથસિંહ પોતાના પદ પર રહી શકત.
Pushkar Sinh Dhami


Post a Comment

Previous Post Next Post