મહારાષ્ટ્રના યવતમાલ ખાતે છ કરોડ વર્ષ જૂનો દુર્લભ ખડક મળી આવ્યો.

  • આ ખડકને Columnar Basalt તરીકે ઓળખવામાં આવે છે. 
  • આ ખડક જ્વાળામુખીનો લાવા નીકળે તેમાંથી રચાય છે. 
  • આ ખડક ષષ્ટકોણ આકાર (Hexagon-shaped)નો છે.
Columnar Basalt


Post a Comment

Previous Post Next Post