ITU દ્વારા પ્રસિદ્ધ સાઇબર સુરક્ષા સૂચકાંકમાં ભારતને 10મું સ્થાન અપાયું.

  • ભારતને ગયા વર્ષ કરતા આ યાદીમાં 37 સ્થાનનો ફાયદો થયો છે. 
  • આ યાદી International Telecommunication Union (ITU) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. 
  • આ યાદીમાં પ્રથમ સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રિટન અને સાઉદી અરબ સંયુક્ત રીતે તેમજ ત્રીજા સ્થાન પર એસ્ટોનિયા છે. 
  • ITUની સ્થાપના 1865માં કરવામાં આવી હતી જે United Nations Economic and Social Council હેઠળ કાર્યરત છે.
ITU Cyber Report


Post a Comment

Previous Post Next Post