ભારતીય મહિલા સ્વીમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉલિફાય કરનાર પ્રથમ ભારતીય મહિલા બની.

  • તેણી ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવમાં 100 મીટર બૈકસ્ટ્રોકમાં ભાગ લેશે. 
  • તેણી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉલિફાય કરનાર ત્રીજી ભારતીય સ્વીમર છે. 
  • અન્ય બે ભારતીયમાં શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશનો સમાવેશ થાય છે. 
  • Tokyo Olympics 2020 જાપાનના ટોક્યો ખાતે 23 જુલાઇ થી 8 ઑગષ્ટ સુધી આયોજિત થનાર છે. 
  • આ રમતોત્સવનો Motto 'United by Emotion' રખાયો છે.
Mana patel


Post a Comment

Previous Post Next Post