ઓસ્ટ્રેલિયામાં દુર્લભ થઇ રહેલ ઝોમ્બી ફિંગર ફંગસ ઉગેલી જોવા મળી.

  • આ ફંગસ ઝોમ્બીની આંગળીઓ હોય તેવી દેખાતી હોવાથી તેને ઝોમ્બી ફિંગર્સ નામે ઓળખવામાં આવે છે. 
  • આ ફંગસ ઓસ્ટ્રેલિયાના દક્ષિણી કિનારા પાસેના એક ટાપુ પર જોવા મળી છે. 
  • આ ફંગસનું વૈજ્ઞાનિક નામ 'Hypocreopsis amplectens' છે.
Zombie Finger


Post a Comment

Previous Post Next Post