- તેઓએ 1983 થી 1990, 1993 થી 1998, 2003 થી 2007 તેમજ 2012 થી 2017 દરમિયાન હિમાચલ પ્રદેશના ચોથા મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા.
- આ સિવાય તેઓ 1976 થી 1977 દરમિયાન રાજ્ય પ્રવાસન તેમજ નાગરિક ઉડ્ડ્યન મંત્રી, 1982 થી 1983 દરમિયાન રાજ્ય ઉદ્યોગ મંત્રી, 2009 થી 2011 દરમિયાન સ્ટીલ મંત્રી તેમજ 2011 થી 2012 દરમિયાન MSME (Micro, Small and Medium Enterprises) ના મંત્રી રહી ચૂક્યા હતા.
