- તેઓ 80 અને 90ના દશકામાં ભૂતની ફિલ્મો બનાવવા માટે પ્રસિદ્ધ 'રામસે બ્રધર્સ' માંથી એક હતા.
- તેઓએ પુરાના મંદિર, ખોજ, સાયા, ઔર કૌન અને દહેશત જેવી અનેક પ્રસિદ્ધ ફિલ્મો બનાવી છે.
- અગાઉ વર્ષ 2019માં રામસે બ્રધર્સના શ્યામ રામસેનું નિધન થયું હતું.
- રામસે બ્રધર્સમાં કુલ સાત ભાઇઓ હતો જેમાં કુમાર રામસે, કેશુ રામસે, તુલસી રામસે, કરન રામસે, શ્યામ રામસે, ગંગૂ રામસે અને અર્જૂન રામસેનો સમાવેશ થાય છે.
- રામસે બ્રધર્સની બાયોગ્રાફી "Don't Disturb The Dead - The Story of the Ramsay Brothers" નામથી પ્રસિદ્ધ થઇ હતી.