- આ ડિજિટલ સેન્ટરનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના હસ્તે કરાયું છે.
- આ સેન્ટરમાં ઇ-કોમર્સની ઉપયોગીતા, જીએસટી, ટેક્સ, શિપિંગ અને કેટેલોગ સહિતની સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- Amazon વિશ્વનું પ્રથમ ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે જેની સ્થાપના 1994માં જેફ બેઝોસ દ્વારા કરવાઅમાં આવી હતી.
- શરુઆતમાં પહેલા વર્ષે આ કંપનીનું નામ Cadabra હતું.
- એમેઝોનનું સૌથી મોટું કેમ્પસ અમેરિકા બહાર ભારતના હૈદ્રાબાદ ખાતે સપ્ટેમ્બર, 2019માં શરુ કરવામાં આવ્યું હતું.
