જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત અનુસાર ટોક્યો ઓલિમ્પિક 2020ના આયોજન દરમિયાન ટોક્યોમાં 12 જુલાઇ થી 22 ઑગષ્ટ સુધી ઇમરજન્સી રહેશે. 
  • જાપાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાઅ વાયરસના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે. 
  • અગાઉ ટોક્યો ઓલિમ્પિક્સમાં વિદેશી દર્શકોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ હતો પરંતુ આ નિર્ણય બાદ લગભગ કોઇ જ દર્શકોને પ્રવેશ ન આપવાની પણ શક્યતા છે. 
  • અગાઉ જાપાનના લોકો દ્વારા પણ જાપાનમાં ઓલિમ્પિકના આયોજન માટે વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
Tokyo Emergency


Post a Comment

Previous Post Next Post