હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસનું 53 વર્ષની વયે નિધન.

  • કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસની તેમના જ ઘરમાં અજ્ઞાત વ્યક્તિઓના જૂથ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 
  • આ હુમલામાં હૈતીના ફર્સ્ટ લેડી માર્ટિના મોઇસને પણ ગોળી વાગવાથી ઇજા થઇ છે. 
  • તેઓના નિધન બાદ અંતરિમ રાષ્ટ્રપતિ તરીકે હૈતીના વડાપ્રધાન ક્લાઉડ જોસેફની નિમણૂક કરવામાં આવી છે. 
  • કેરેબિયન દેશ હૈતીની રાજધાની પોર્ટ-એ-પ્રિન્સ તેમજ ત્યાનું ચલણ Gourde (HTG) છે.
Jovenel Moise


Post a Comment

Previous Post Next Post