ભારતીય હૉકીના દિગ્ગજ ખેલાડી કેશવ દત્તનું 95 વર્ષની વયે નિધન.

  • તેઓએ 1948ની ઓલિમ્પિક્સમાં તેમજ 1952માં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો 
  • તેઓએ 1951 થી 1953 અને 1957-1958માં મોહન બાગાનની હૉકી ટીમનું નેતૃત્વ કર્યું હતું. 
  • તેઓની આગેવાનીમાં મોહન બાગાનની ટીમે 10 વર્ષમાં હૉકી લીગનો 6 વાર ખિતાબ અને ત્રણ વાર બેટન કપ જેત્યા હતા. 
  • વર્ષ 2019માં તેઓને બાગાન રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. - તેઓએ આઝાદી બાદ ભારત માટે પ્રથમવાર હૉકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Keshav Dutt


Post a Comment

Previous Post Next Post