ઇટલીમાં ભારતના INS Tabar અને ITS Antonio Marceglia સાથે યુદ્ધાભ્યાસ યોજાયો.

  • આ યુદ્ધાભ્યાસ ભૂમધ્ય સમુદ્રમાં યોજાયો છે. 
  • આ અભ્યાસમાં ભારતીય અને ઇટાલિયન નેવી દ્વારા દિવસે અને રાત્રે આક્રમણ રોકવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. 
  • ભારતીય નેવીનો મોટ્ટૉ शं नो वरुणः (May the Lord of Water be auspicious unto us) છે. 
  • ભારતમાં 4 ડિસેમ્બરના રોજ નેવી દિવસ મનાવવામાં આવે છે. 
  • હાલ ભારતીય નેવીના કમાન્ડર ઇન ચિફ હૉદ્દાની રૂ એ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે તેમજ ચિફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ કરમવીર સિંહ છે.
INS Tabar


Post a Comment

Previous Post Next Post