કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર માટે અનામતની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત મુજબ કર્ણાટક રાજ્યની સરકારી નોકરીઓમાં ટ્રાન્સજેન્ડર્સને 1% અનામત આપવામાં આવશે. 
  • આ અનામત અંતર્ગત જનરલ મેરિટ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ (OBC) સહિત દરેક કેટેગરીમાં 1% સીટ રિઝર્વ રખાશે. 
  • અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌપ્રથમ બિહાર રાજ્ય દ્વારા ટ્રાન્સજેન્ડર સમૂદાય માટે અનામતની જાહેરાત કરવામાં આવી હતી.
Karnataka


Post a Comment

Previous Post Next Post