- International Cricket Council (ICC) ના હાલના CEO Manu Sawhney ને તેમના પદ પરથી તાત્કાલિક અસરથી હટાવાયા બાદ તેમના સ્થાન પર Geoff Allardice ને પદ સોંપાયું છે.
- અગાઉ માર્ચમાં પણ મનુ સાહનીને તેઓના સહ-કર્મીઓ સાથે કડક વર્તન બદલ લાંબી રજા પર મોકલવામાં આવ્યા હતા.
- મનુ સાહનીએ ગયા મહીને ICC પર ગંભીર આરોપો લગાવ્યા હતા જેમા તેઓએ પોતાના વિરોધ કાવતરાની રચના તેમજ દુર્વ્યવહાર સહિતના આરોપોનો સમાવેશ થાય છે.
