BWF World Championship 2026 માટે ભારત યજમાન દેશ બનશે.

  • Badminton World Federation (BWF) ની વર્ષ 2026ની સ્પર્ધા માટેની યજમાની BWF દ્વારા ભારતને સોંપવામાં આવી છે. 
  • આ સ્પર્ધાની વર્ષ 2023ની યજમાની ચીનને સોંપાઇ છે જેનું આયોજન ચીનના સૂઝોઉ શહેરમાં થનાર છે. 
  • BWF 2021 સ્પર્ધાનું આયોજન પણ ચીન ખાતે જ થનાર હતું પરંતુ ચીન દ્વારા તેનું આયોજન ન કરી શકાતા 2021ની સ્પર્ધાનું આયોજન ફિનલેન્ડના વંતા ખાતે થયું હતું. 
  • અગાઉ વર્ષ 2009માં ભારતના હૈદ્રાબાદ ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. - હાલ ભારતીય બેડમિન્ટન સંઘ (BAI) ના અધ્યક્ષ હિમાંતા બિસ્વા શર્મા છે.
BWF Championship 2026


Post a Comment

Previous Post Next Post