ભારતીય સેનાની ફાયરિંગ રેન્જને વિદ્યા બાલનના નામ પરથી નામ અપાયું.

  • ભારતીય સેનાની કાશ્મીર ખાતેની ગુલમર્ગ ખાતેની ફાયરિંગ રેન્જને 'વિદ્યા બાલન ફાયરિંગ રેન્જ' નામ અપાયું છે.
  • આ રીતે કોઇ ફાયરિંગ રેન્જને પ્રથમવાર જ નામ અપાયું છે. 
  • વર્ષ 2021ની શરુઆતમાં વિદ્યા બાલને પોતાના પતિ સિદ્ધાર્થ રૉય સાથે કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આયોજિત ગુલમર્ગ વિન્ટર ફેસ્ટિવલમાં ભાગ પણ લીધો હતો. 
  • વિદ્યા બાલનને પોતાની ફિલ્મ્સ પરિનીતા, પા, ઇશ્કીયા, ધી ડર્ટી પિક્ચર, કહાની તેમજ તુમ્હારી સુલુ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. 
  • વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા તેણીને પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરાયો હતો.

Vidya Balan

Post a Comment

Previous Post Next Post